કનકકુમાર બોસમીયા દ્વારા " કૃષ્ણમૂર્તિ પદ્ધતિ એક અભિનવ દ્રષ્ટિકોણ" કેપી જ્યોતિષ માં નિપુણતા મેળવવા માટે એક માત્ર ગુજરાતી પુસ્તક છે, આ પુસ્તકમા જન્માક્ષર અને પ્રશ્ન કુંડળી બંને ના ઉદાહરણ દ્વારા વિસ્તારથી ર્ચચા કરવામા આવી છે. આ પુસ્તક કૃષ્ણમૂર્તિ પદ્ધતિ (KP) શીખવામાં રસ ધરાવતા લોકો માટે એક માત્ર વિશ્વાસપાત્ર પુસ્તક છે. આ પુસ્તક જટિલ કૃષ્ણમૂર્તિ પદ્ધતિ (KP) ની સરળ સમજૂતી માટે વિશ્ર્વ વિખ્યાત છે, જેમાં ઉપપતિ, શાસક ગ્રહો અને ફળકથન જેવા પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક હાર્ડકવરમાં ઉપલબ્ધ છે, જેમાં 216 પૃષ્ઠો અને તમામ 12 કપ-સંબંધિત પ્રશ્નોને આવરી લેતા 48 ઉદાહરણો છે. જેઓ કૃષ્ણમૂર્તિ પદ્ધતિ (KP) મા પોતાના જ્ઞાનને વધારવા માંગતા કે કૃષ્ણમૂર્તિ પદ્ધતિ (KP) મા શરૂઆત કરતા વિધ્યાર્થી અને અનુભવિ બંને માટે ઉપયોગી પુસ્તક છે. કૃષ્ણમૂર્તિ પદ્ધતિ (KP) શીખવાની અને જાણવાના જીજ્ઞાશુ ઓ ની લાઇબ્રેરીમાં આ પુસ્તક હોવું આવશ્યક છે. લેખક કૃષ્ણમૂર્તિ પદ્ધતિ (KP) ક્ષેત્રમાં 25+ વર્ષનો અનુભવ ધરાવતા જાણીતા કૃષ્ણમૂર્તિ પદ્ધતિ (KP) જ્યોતિષી છે અને 2011 થી સમગ્ર ભારતમાં વર્કશોપ ચલાવી રહ્યા છે.